સવારના પહોરમાં બાપુ

સવારના પહોરમાં બાપુ,

પેહલા વાંચે છાપુ,

છાપુ વાંચે સડસડાટ,

ચાનો બોલે ગડગડાટ.

રચયિતા – હરીશ નાયક

Leave a comment