વાર્તા રે વાર્તા બીજું રૂપ

વાર્તા રે વાર્તા,

ગોવિંદ ગાયો ચારતા,

વાંસળી વગાડતા,

ગોવાળ બોલાવતા,

રાસે રમાડતા,

ધૂમ મચાવતા,

ગોકુળ ગજાવતા,

દેવો જોવા આવતા.

રચયિતા – લોક પ્રચલિત

Leave a comment